વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે

કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૨૦,૩૯૦ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

રૂપક કૃતિ

સોરઠને તીરે તીરેએ ઝવેરચંદ મેઘાણીની આગવી શૈલિમાં રજૂ થયેલી લોકવાર્તાઓ છે.

ઝવેરચંદ મેખાણીએ પોતાની આગવી શૈલિમાં અને તેમના મનપસંદ વિષય લોકસાહિત્યમાં ઉમેરો કરતી સોરઠ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર પ્રદેશની ભાતીગળ વાર્તાઓનો સંગ્રહ 'સોરઠને તીરે તીરે'સ્વરૂપે રજૂ કર્યો છે અથવા તો એમ કહો કે તે સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતો પ્રવાસગ્રંથ છે.

'અમારે સૌરાષ્ટ્ર જોવો છે. શી રીતે જોઈએ?'

'તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?'

'તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને મોંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!'

નિશાળો-કૉલેજોની લાંબી રજાઓ પડવાની થાય ત્યારે ત્યારે ઓળખીતા અને અણઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે, પરંતુ એ બધાંની અંદર એક-બે શરતો મુકાયેલી હોય છે : 'આ બધું અમારે તા. ૧૦મીથી ૧૭મી સુધીમાં જોઈ લેવું છે.' 'આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાત ભાઈઓ છે.'

જુદી જુદી નાજુક ખાસિયતોવાળા એવા માનવમેળાને સૌરાષ્ટ્રનાં સાહિત્ય, સંસ્કાર, પુરાતનતા વગેરે બધું જ એકસામટું 'કન્ડેન્સ્ડ મિલ્ક'ના ડબ્બામાં ઠાંસેલું જોઈએ છે. દિવસેદિવસનો તેઓ કાર્યક્રમ માગે છે. એવું દર્શન કરાવવું અતિ કઠિન છે.

(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.





સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે મણિલાલ દ્વિવેદી ની રચના આત્મવૃત્તાંત પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.

તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

આત્મસિદ્ધિ
(શ્રીમદ્ રાજચંદ્ર)
મુકુન્દરાય
(રામનારાયણ પાઠક)
સાચો સંવાદ
(રામનારાયણ પાઠક)
વાતચીતની કલા
(રમણલાલ દેસાઈ)
ચિઠ્ઠી
(રમણભાઈ મહિપતરામ નીલકંઠ)
ખરી મા
(રામનારાયણ પાઠક)
સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક)
કોદર
(રામનારાયણ પાઠક)
ગોવિંદ દામોદર માધવેતિ
(બિલ્વમંગળ આચાર્ય)
લાડીલા લાલજી આવો
(પ્રેમાનંદ સ્વામી)
લાડીલા માને વહાલા લાગો
(પ્રેમાનંદ સ્વામી)
રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
(પ્રેમાનંદ સ્વામી)
રૂપાળા છો રાજીવ લોચન
(પ્રેમાનંદ સ્વામી)
રૂપ તમારું રસિયાજી
(પ્રેમાનંદ સ્વામી)


પુસ્તકો
કાર્યાધીન

આત્મવૃત્તાંત
(મણિલાલ દ્વિવેદી, ૧૯૭૯)



પૂર્ણ પુસ્તકો

સિદ્ધરાજ જયસિંહ
(જયભિખ્ખુ, ૧૯૬૦)
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
(પ્રફુલ્લ રાવલ, ૨૦૦૮)
ત્રિશંકુ
(રમણલાલ દેસાઈ, ૧૯૫૫)   
નારીપ્રતિષ્ઠા
(મણિલાલ દ્વિવેદી, ૧૮૮૫)
યુગવંદના
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૧)
પ્રતિમાઓ
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૩)
પુરાતન જ્યોત
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૮)
સાસુવહુની લઢાઈ
(મહિપતરામ રૂપરામ નીલકંઠ, ૧૮૬૬)
ગુજરાતનો જય
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૯)
ગુજરાતની ગઝલો
(કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ૧૯૪૩)
નિરંજન
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૬)






તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

મુખ્ય શ્રેણીઓ

સર્જક

  • ભોજા ભગત
  • નરસિંહ મહેતા
  • સંત કબીર‎
  • ઝવેરચંદ મેઘાણી‎
  • કલાપી‎
  • નર્મદ
  • પ્રેમાનંદ
  • અખો

કૃતિઓ

  • આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર
  • નવલિકા‎
  • નવલકથા
  • લોકગીતો‎
  • લગ્નગીતો
  • વ્યાકરણ
  • બાળવાર્તા‎


વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ
વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસૂક્તિ
અવતરણ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.