એકતારો

એકતારો

અનુક્રમણિકા

પાનું
પ્રવેશક (આત્મનિરીક્ષણ) ૧ થી ૨૪
ગીતો પંચાવન
૧. આવજો આવજો વા'લી બા ! ૨૯
૨. શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી
૩. નવાં કલેવર ધરો હંસલા
૪. વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી
૫. દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા
૬. યુગ યુગના કેડા પર કદમે ભરતી
૭. અદીઠી આગના ઓલાવણહાર જીવો ! ૧૦
૮. ભોંઠી પડી રે સમશેર ૧૨
૯. હિન્દીજન તો તેને કહીએ જે ૧૫
૧૦. આ પારે ગામડું ને એ પારે શે’ર ૧૬
૧૧. ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ ૧૭
૧૨. સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી ૧૮
૧૩. મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન ! ૧૯
૧૪. કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે ૨૧
૧૫. વેચશો મા મને વેચશો મા ૨૨
૧૬. ચિતા સાત સો જલે સામટી ૨૩
૧૭. દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા, ૨૫
૧૮. મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો, ૨૬
૧૯. તાપીના તીર તણી ગરવી ગુજરાતણ ૨૮
૨૦. ગાઓ ગીતો 'ગરીબોદ્ધાર'નાં, ૩૦
૨૧. પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો ૩૨
૨૨. વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં, ૩૩
૨૩. તમે ગીતા પાઈ, પચી નહિ અમોને, ૩૯
૨૪. તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને ૪૧
૨૫. થંભો જબાનો, કવિ-ગાન થંભો ૪૨
૨૬. પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; ૪૪
૨૭. કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! ૪૫
૨૮. હું જુવાન, હું જુવાન, ૪૬
૨૯. વધે છે અંધારૂં, ૪૮
૩૦. પૂછે કોઈ શિશુ જો તમને, ૪૯
૩૧. રઝળુ દીકરા ! ઘેર આવજે, ૫૦
૩૨. બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, ૫૧
૩૩. જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં, ૫૩
૩૪. ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર ૫૫
૩૫. રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ ૫૬
૩૬. ભૂકમ્પે દફનાઈ ગયેલા ૫૯
૩૭. સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે ૬૫
૩૮. સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે, ૬૭
૩૯. સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, ૭૦
૪૦. મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક ! ૭૩
૪૧. બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે, ૭૪
૪૨. આધેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય ? ૭૭
૪૩. કંકુ ઘોળ જો જી કે કેસર રેળજો ! ૭૯
૪૪. મને મારનારા ગોળી છોડનારા ૮૧
૪૫. નગરની રોશની નિરખવા નીકળ્યાં ૮૨
૪૬. ગરજ હોય તો આવ ગોતવા . ૮૫
૪૭. એક પરદેશી હતો મુખરડો ૮૮
૪૮. બનાવટી છે ! ૯૦
૪૯. સલામો કરૂં બીજના ચાંદને, ૯૩
૫૦. આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે ૯૪
૫૧. એક દિ' ઠાકર ભાન ભૂલ્યો ૯૭
૫૨. પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી ? ૯૯
૫૩. આ એક જાનવર ને વિદવાન બીજો ૧૦૦
૫૪. તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી ૧૦૧
૫૫. હળવાં હળવાં લોચન ખોલો ૧૦૪
ગીતોનું વિભાગીકરણ ૧૦૭
ટિપ્પણ ૧૧૧
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.