વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે

કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૧૬,૬૯૮ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ
રમણ સાહિત્ય
ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો ને નવલકથામાં વણી લેનાર ગુજરાતી સાહિત્યકાર "રમણલાલ દેસાઈ"ની કૃતિઓ વિકિસ્રોત પર ઉપલબ્ધ છે. વાચકો વિનામૂલ્યે તે વાંચી કે ડાઉનલોડ કરી શકે છે. વિકિસ્રોત પર ઉપલબ્ધ રમણલાલ દેસાઈ લિખિત પુસ્તકોની યાદી:

સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે રમણલાલ દેસાઈની રચના દીવડી પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.

તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક)
કોદર
(રામનારાયણ પાઠક)
ગોવિંદ દામોદર માધવેતિ
(બિલ્વમંગળ આચાર્ય)
લાડીલા લાલજી આવો
(પ્રેમાનંદ સ્વામી)
લાડીલા માને વહાલા લાગો
(પ્રેમાનંદ સ્વામી)

રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
(પ્રેમાનંદ સ્વામી)
રૂપાળા છો રાજીવ લોચન
(પ્રેમાનંદ સ્વામી)
રૂપ તમારું રસિયાજી
(પ્રેમાનંદ સ્વામી)
રૂડા શોભે રે
(પ્રેમાનંદ સ્વામી)
ભક્ત મનરંજન
(પ્રેમાનંદ સ્વામી)
ધર્મને લાલે મુને
(પ્રેમાનંદ સ્વામી)
નીરખી નૌતમ નાથને
(પ્રેમાનંદ સ્વામી)
ધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ
(પ્રેમાનંદ સ્વામી)

પુસ્તકો
કાર્યાધીન

દીવડી
(રમણલાલ દેસાઈ, ૧૯૫૪)
કાંચન અને ગેરુ
(રમણલાલ દેસાઈ, ૧૯૪૯)


પૂર્ણ પુસ્તકો

પંકજ
(રમણલાલ દેસાઈ, ૧૯૩૫)
હૃદયવિભૂતિ
(રમણલાલ દેસાઈ, ૧૯૪૦)
એકતારો
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૪૦)
બંસરી
(રમણલાલ દેસાઈ, ૧૯૩૨)
વેરાનમાં
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૪૩)
ઠગ
(રમણલાલ દેસાઈ, ૧૯૩૮)
બાપુનાં પારણાં
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૪૩)
છાયાનટ
(રમણલાલ દેસાઈ, ૧૯૪૧)
શોભના
(રમણલાલ દેસાઈ, ૧૯૫૨)
તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

મુખ્ય શ્રેણીઓ

સર્જક

  • ભોજા ભગત
  • નરસિંહ મહેતા
  • સંત કબીર‎
  • ઝવેરચંદ મેઘાણી‎
  • કલાપી‎
  • નર્મદ
  • પ્રેમાનંદ
  • અખો

કૃતિઓ

  • આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર
  • નવલિકા‎
  • નવલકથા
  • લોકગીતો‎
  • લગ્નગીતો
  • વ્યાકરણ
  • બાળવાર્તા‎

વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ
વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસૂક્તિ
અવતરણ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.