વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે


કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ
શ્રાવ્ય પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૩૦,૫૫૭ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

રૂપક કૃતિ

સ્નેહસૃષ્ટિએ રમણલાલ દેસાઈની દ્વારા રચાયેલ નવલકથા છે.

રમણલાલ દેસાઈ એ પોતાની આગવી શૈલિમાં રચેલી પ્રણય ત્રિકોણના વિષય આધારિત નવલકથા આઝાદી મળી તે સમયના સમાજ જીવનનો ખયાલ આપે છે. સમાજવાદના વિષયને કથામાં સુંદર રીતે વણવામાં આવ્યો છે.

નદીતટનો સદુપયોગ કરતાં આવડે તો એ તટ બગીચો બની જાય છે. મોટે ભાગે ભારતનાં નગરેનગરમાં નદી હોય છે. નદી ન હોય ત્યાં તલાવ-સરોવર પણ હોય. અહીં તો નદીકિનારો હતો. કિનારા ઉપર એક વિશાળ સાર્વજનિક બગીચો હતો. બગીચામાં વૃક્ષોની ઘટા હતી, નીલમ લીલું ઘાસ પથરાયેલું હતું અને પુષ્પક્યારાઓ પણ વેરાયેલા પડ્યા હતા. ઉજાણી માટેની એ આદર્શ જગા. ઉજાણી આપણી પ્રાચીન ઉદ્યાનિકા માટે પ્રજાના મોટા ભાગને હવે ફુરસદ નથી. છતાં પ્રજાનો વિદ્યાર્થીવર્ગ હજી બાગબગીચા અને નદીતટનાં એકાંત શોધી સમૂહઆનંદ કદી કદી લે છે. રજાનો દિવસ હોય, દિવસનો ત્રીજો પ્રહર હોય, મિત્રોનું જૂથ હોય અને એ જુથમાં થોડી વિદ્યાર્થિનીઓ પણ હોય ત્યારે ‘પિકનિક’ના અંગ્રેજી નામ નીચે વિદ્યાર્થીઓને આવા સ્થળ બહુ આનંદ આપી રહે છે.

આ બગીચાનો એવો જ ઉપયોગ થઈ રહ્યો હતો. પંદર-વીસ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એક વિશાળ ઘટામાં અને ખુલ્લા ઘાસ ઉપર બેઠાં હતાં, ફરતાં હતાં, દોડતાં હતાં, હીંચકા ખાતાં હતાં, હસતાં હતાં અને બેડમિન્ટન પણ રમતાં હતાં. આનંદ નિર્દોષ જ હોય; છતાં એ આનંદમાં અંગત તત્ત્વ ભળે ત્યારે આનંદ દુષિત તો નહિ પરંતુ મર્યાદિત બની જાય ખરો. સમૂહમાં હસતાં રમતાં યુવક-યુવતીઓ વચ્ચેથી લાગ જોઈ કોઈને અલગ થઈ જવું હોય તો તેની સગવડ પણ આવા બગીચાઓમાં મળી શકે ખરી. જોકે એમાં એકાંતભંગ થવાનો પણ ભય પ્રત્યેક ક્ષણે હોય જ. યુવક-યુવતીના સમૂહ એકાંતશોધનનો ઠીકઠીક આગ્રહ રાખે છે, અને લાગ જોઈ એકાંત મેળવે પણ છે. આવો લાગ શોધી સહજ છૂટાં પડેલાં યુવકયુવતીનું એક યુગલ વૃક્ષના વિશાળ થડને ઓથે ઉભું રહ્યું હતું અને વાત કરતું હતું. વાત કરતે કરતે યુવતીએ યુવકનો હાથ પકડ્યો અને પૂછ્યું :

‘મધુકર ! આ વીંટી આપ્યે કેટલા માસ થયા ?’

(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે મણિલાલ દ્વિવેદીની રચના ગુલાબસિંહ પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.

મુખ્ય શ્રેણીઓ

સર્જક

 • ભોજા ભગત
 • નરસિંહ મહેતા
 • સંત કબીર‎
 • ઝવેરચંદ મેઘાણી‎
 • કલાપી‎
 • નર્મદ
 • પ્રેમાનંદ
 • અખો

કૃતિઓ

 • આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર
 • નવલિકા‎
 • નવલકથા
 • લોકગીતો‎
 • લગ્નગીતો
 • વ્યાકરણ
 • બાળવાર્તા‎


તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
(દયારામ)
હાલો ને કીડીબાઈની જાનમાં
(ભોજો)
વાગે રે વાગે આજ નોબત વાગે
(અજ્ઞાત)
સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા
(અજ્ઞાત)
કોણ?
(શામળ)
કોણનો જવાબ
(શામળ)
ઉમા-મહેશ્વર
(રામનારાયણ પાઠક)
પાંદડું પરદેશી (રામનારાયણ પાઠક)
(રામનારાયણ પાઠક)
હોળીથી હેઠા બધા!
(રામનારાયણ પાઠક)
વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે
(દયારામ)
આત્મસિદ્ધિ
(શ્રીમદ્ રાજચંદ્ર)
મુકુન્દરાય
(રામનારાયણ પાઠક)
સાચો સંવાદ
(રામનારાયણ પાઠક)
વાતચીતની કલા
(રમણલાલ દેસાઈ)
ચિઠ્ઠી
(રમણભાઈ મહિપતરામ નીલકંઠ)
ખરી મા
(રામનારાયણ પાઠક)


પુસ્તકો
કાર્યાધીન

ગુલાબસિંહ
(મણિલાલ દ્વિવેદી, ૧૯૨૪)

પૂર્ણ પુસ્તકો

દરિયાપારના બહારવટિયા
( ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૨)
પલકારા
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૫)
સત્યની શોધમાં
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૨)
સ્નેહસૃષ્ટિ
(રમણલાલ દેસાઈ, ૧૯૫૩)
મહાન સાધ્વીઓ
(શિવપ્રસાદ પંડિત અને અન્ય, ૧૯૨૯-૩૦)
રસબિંદુ
(રમણલાલ દેસાઈ, ૧૯૪૩)
જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
(નટુભાઈ ઠક્કર, ૨૦૦૭)
હીરાની ચમક
(રમણલાલ દેસાઈ, ૧૯૫૭)
પરકમ્મા
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૪૬)
સમરાંગણ
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૮)
વ્યાજનો વારસ
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)
લીલુડી ધરતી - ૨
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)
લીલુડી ધરતી - ૧
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)

તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

શ્રાવ્ય પુસ્તક

આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:

સંપૂર્ણ પુસ્તકો

શ્રાવ્ય પુસ્તક:કંકાવટી
(ઝવેરચંદ મેઘાણી, ધ્વનિ:નિશા દેસાઈ)
શ્રાવ્ય પુસ્તક:હીરાની ચમક
(રમણલાલ દેસાઈ, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સાસુવહુની લઢાઈ
(મહિપતરામ રૂપરામ નીલકંઠ, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:પ્રતિમાઓ
(ઝવેરચંદ મેઘાણી , ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:કરણ ઘેલો
(નંદશંકર મહેતા, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સોરઠ, તારાં વહેતાં પાણી‎
(ઝવેરચંદ મેઘાણી , ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:માણસાઈના દીવા
(ઝવેરચંદ મેઘાણી , ધ્વનિ:મોર્ડન ભટ્ટ)


એકલ કૃતિઓ

અમર આશા
(મણિલાલ દ્વિવેદી, ધ્વનિ:અનંત રાઠોડ)
મગર અને શિયાળ
(ગિજુભાઈ બધેકા, ધ્વનિ:નિઝિલ શાહ)
હૃદયપલટો
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
હૃદયપલટો
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
જક્ષણી
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
કોદર
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
ચિઠ્ઠી
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)


શ્રાવ્ય પુસ્તકોની પૂર્ણ યાદિ


વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ
વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસૂક્તિ
અવતરણ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.