વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે


કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ
શ્રાવ્ય પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૨૪,૫૦૫ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

રૂપક કૃતિ

દાદાજીની વાતોએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૫-૨૬માં લખેલો ટૂંકી વાર્તા સંગ્રહ છે.

આ પહેલા તેમણે ડોશીમાની વાતો નામે આવો જ લોકકથાઓનો વાર્તાસંગ્રહ આપ્યો હતો. તેમાં રગેલી વાર્તાઓ કારુણ્યસભર હોવાને કારણે બાળકો માટે કેટલી રૂપક નિવડશે તે વિચારીને તેમણે દાદાજીની વાતો નામે આ સંગ્રહ રજૂ કર્યો. ઝવેરચંદ મેઘાણીના પોતાના જ શબ્દોમાં કહીએ તો, "આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે".

સોરઠમાં પાંચાળ દેશ એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર, અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ : એ ગામમાં મગરપ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે. જેવાં એનાં રૂપ, એવાં જ એનાં ડહાપણ. રાજાએ જાલંધરના જેવી દોમદોમ સાયબી જમાવેલી.

ઈંદ્રાપરી જેવું રાજ, પણ એક જ વાતની ઊણપ રહી ગઈ છે : નગરને બાગબગીચો ન મળે. દિવસ આખો ઝાડવાં વાવે, ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સૂવરનાં ડાર આવે અને દાતરડીથી ઝાડવેઝાડવાંનો સોથ કાઢી નાખે. સાંઢસર અને સીંઢસર તળાવની પાળે આ સૂવરડાંનો રહેવાસ હતો.

રોજ સવારે માળી જઈને પોકાર કરે કે "ફરિયાદ! મોટા રાજા, ફરિયાદ! નંદનવન જેવી ફૂલવાડીને સૂવરડો વીંખી જાય છે.”

રાજાએ કહ્યું કે, “માળી, હવે સૂવરડાં આવે ત્યારે અમને જાણ કરજે.”

(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે ચુનીલાલ મડિયાની રચના વ્યાજનો વારસ પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.

શ્રાવ્ય પુસ્તક

આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:
શ્રાવ્ય પુસ્તક:માણસાઈના દીવા
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:વસુંધરાનાં વહાલાં દવલાં
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:રા'ગંગાજળિયો
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સમરાંગણ
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૫
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:વેવિશાળ
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)



શ્રાવ્ય પુસ્તકોની પૂર્ણ યાદિ


તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

ઉમા-મહેશ્વર
(રામનારાયણ પાઠક)
પાંદડું પરદેશી (રામનારાયણ પાઠક)
(રામનારાયણ પાઠક)
હોળીથી હેઠા બધા!
(રામનારાયણ પાઠક)
વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે
(દયારામ)
આત્મસિદ્ધિ
(શ્રીમદ્ રાજચંદ્ર)
મુકુન્દરાય
(રામનારાયણ પાઠક)
સાચો સંવાદ
(રામનારાયણ પાઠક)
વાતચીતની કલા
(રમણલાલ દેસાઈ)
ચિઠ્ઠી
(રમણભાઈ મહિપતરામ નીલકંઠ)
ખરી મા
(રામનારાયણ પાઠક)
સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક)
કોદર
(રામનારાયણ પાઠક)
ગોવિંદ દામોદર માધવેતિ
(બિલ્વમંગળ આચાર્ય)
લાડીલા લાલજી આવો
(પ્રેમાનંદ સ્વામી)
લાડીલા માને વહાલા લાગો
(પ્રેમાનંદ સ્વામી)

પુસ્તકો
કાર્યાધીન

સમરાંગણ
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૮)



પૂર્ણ પુસ્તકો

વ્યાજનો વારસ
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)
લીલુડી ધરતી - ૨
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)
લીલુડી ધરતી - ૧
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)
સૌરાષ્ટ્રની રસધાર ૫
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૨૭)
સૌરાષ્ટ્રની રસધાર ૪
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૨૮)
ગુજરાતી નાટ્યવિવેચન
(ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ, ૨૦૦૫)
મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
(સઈદ શેખ , ૨૦૧૭)
કલાપી
(નવલરામ જગન્નાથ ત્રિવેદી, ૧૯૪૪)
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
(ડાહ્યાભાઈ દેરાસરી , ૧૯૧૧)   
કચ્છનો કાર્તિકેય
(વિશનજી ચતુર્ભુજ ઠક્કુર, ૧૯૨૨)   
આત્મવૃત્તાંત
(મણિલાલ દ્વિવેદી, ૧૯૭૯)   
સિદ્ધરાજ જયસિંહ
(જયભિખ્ખુ, ૧૯૬૦)   
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
(પ્રફુલ્લ રાવલ, ૨૦૦૮)   




તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

મુખ્ય શ્રેણીઓ

સર્જક

  • ભોજા ભગત
  • નરસિંહ મહેતા
  • સંત કબીર‎
  • ઝવેરચંદ મેઘાણી‎
  • કલાપી‎
  • નર્મદ
  • પ્રેમાનંદ
  • અખો

કૃતિઓ

  • આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર
  • નવલિકા‎
  • નવલકથા
  • લોકગીતો‎
  • લગ્નગીતો
  • વ્યાકરણ
  • બાળવાર્તા‎


વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ
વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસૂક્તિ
અવતરણ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.