ગુજરાતી વિકિસૂક્તિ
મુક્ત સુ-ઊક્તિ સંગ્રહ

ગુજરાતી વિકિસૂક્તિની શરુઆત ૬ ઑગષ્ટ, ૨૦૦૫નાં કરવામાં આવી હતી. વિકિસૂક્તિ એ સુવિચારો, સુવાક્યો, મહાપુરુષોના કથનો, કાવ્યો, કહેવતો, અંતિમ શબ્દો વગેરે જે લોકમુખે બોલાતું કે બોલાયેલું હોય તેવી ઊક્તિઓનો મુક્ત સંગ્રહ છે. વિશ્વભરની સુ-ઊક્તિઓ અહીં ગુજરાતીમાં લેખિત, દ્રષ્ય કે શ્રાવ્ય સ્વરુપે મૂકવામાં આવે છે. ગુજરાતી વિકિસૂક્તિમાં અત્યારે ૫૬૮ લેખો લખાયા છે.

ગુરુવાર, જૂન ૬, ૨૦૧૯; સમય:- ૧૦:૧૮ UTC


વિષયો * સ્વશિક્ષા * મહાપુરુષોના કથનો

शिक्षा णो अस्मिन् पुरुहूत यामनि ॥
हे अत्यन्तस्तुत्य ! जीवनपथे अस्मभ्यं शिक्षणं देहि । -ऋग्वेदः ७-३२-२६



જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

આજનું ચિત્ર

આજનું ચિત્ર
મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા કૃષ્ણ

- દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર

વિકિસૂક્તિ પ્રવેશ

  • ચોરો વિકિસૂક્તિ વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સ્વશિક્ષા વિકિસૂક્તિ પર નવા છો ? સંપાદન કરતા શીખો.
  • વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વિકિસૂક્તિ વિશે જાણવા સવાલ પૂછો, જવાબ મેળવો!
  • હાલમાં થયેલા ફેરફાર વિકિસૂક્તિ પર થતાં તમામ ફેરફારો પર અહીંથી નજર રાખો.
  • કોઈ પણ એક લેખ ક્લિક કરો અને કોઇપણ લેખ પરથી વિકિસૂક્તિમાં યોગદાન આપવાની શરુઆત કરો.

ગુજરાતી લેખન સહાયતા

વિકિસૂક્તિ વિષે

વિકિસૂક્તિ દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. જયાં સ્રોતની ખબર હોય ત્યાં સ્રોત સહિતના લેખ અને ગુજરાતી સિવાયની ભાષામાં પ્રખ્યાત સૂક્તિઓનો અનુવાદ પણ તમે કરી શકો છો. જો તમે વિકિસૂક્તિ કે વિકિનાં અન્ય પ્રકલ્પોમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડશે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે  મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાંતૈયાર કરવાનાં બાકી છે. વિકિસૂક્તિનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજી વિકિક્વોટમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે પ્રયોગસ્થળમાં પહેલાં ટાઇપ કરી શકો છો. પ્રયોગસ્થળ એ પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોવાથી તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મૂકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.

વિકિસૂક્તિમાં શું છે ?

આજની સુ-ઊક્તિ

संस्कृतं राष्ट्रियैकतायाः प्रतीकम् अथवा सारभूतमस्ति । तथा च एशियाखण्डस्य जगतः अन्यभागानां च संयोजनसूत्रमस्ति । संस्कृतं केवलं सैद्धान्तिकम् आराधनवस्तु न । जीवितरूपेण समृद्धभाषारूपेणा च तस्य अध्ययनं प्रसारः च कवेः कालिदासस्य श्रद्धाञ्जलिमात्रं न अपि तु भविष्यदर्थम् आत्मानं सिद्धं कर्तुम् उपक्रमश्च वर्तते ।
- के.आर्. नारायणन्






વિકિસૂક્તિ વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિક્શનરી
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિપીડિયા
મુક્ત જ્ઞાનકોશ
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ

વિવિધ ભાષાઓમાં વિકિસૂક્તિ ઉપલબ્ધ છે -


gu:

This article is issued from Wikiquote. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.