અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.

તેમની છ ભાગ ધરાવતી કાવ્ય રચનાઓ છપ્પા તરીકે ઓળખય છે. અખાના છપ્પા ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે.

રચનાઓ

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ થયો છે.

અન્ય કડી

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - અખો

This article is issued from Wikiquote. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.